...તો યૂટ્યૂબ વિડીયો ડીલીટ કરી દેશે

  • 1.3k
  • 588

  વિશ્વમાં ૨.૪૯ બિલિયન યૂટ્યૂબ યુઝર જયારે ભારતમાં યુઝરની સંખ્યા ૪૬૨ મિલિયન જો યુટ્યૂબની ગાઇડલાઇન ફોલો ન કરી તો હવે તમારી ખેર નથી! યૂટ્યૂબ દ્વારા વિડીયોના ચેકીંગ માટે ઓટોમેટિક ફ્લેગિંગ માટે સિસ્ટમ તૈયાર કરી છે   ટેક્નોક્રસી સિદ્ધાર્થ મણીયાર   વિશ્વમાં અભ્યાસ હોય કે મનોરંજન યુઝર્સ યુટયુબનો ઉપયોગ વધારે કરી રહ્યાં છે. ત્યારે વિશ્વમાં ૨.૪૯ બિલિયન યૂટ્યૂબ યુઝર છે જયારે ભારતમાં યુટ્યુબ યુઝરની સંખ્યા ૪૬૨ મિલિયન જેટલી છે. જેમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. વિશ્વના તમામ વિડીયો સ્ટ્રીમિંગ સોફ્ટવેર કે વેબસાઈટમાં સૌથી મોટું પ્લેટફોર્મ યૂટ્યૂબ જ છે. દરરોજ લાખો યુઝર્સ યુટ્યુબનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં,વિડીયો જાેવા જ