મમતા - ભાગ 11 - 12

  • 2.6k
  • 2.1k

️ મમતા ભાગ :૧૧️️️️️️️️(ઘણા વરસો પછી મંથન અને મોક્ષા મળે છે. બંને પોતાનાં જીવનની વાતો કરીને મન હળવું કરે છે. હવે મોક્ષા શું મંથનનાં જીવનમાં પાછું પોતાનું સ્થાન બનાવશે? તે જાણવા વાંચો મમતા ભાગ :૧૧) લવ બર્ડ કોફીશોપમાં મંથન અને મોક્ષા મળ્યા. મોક્ષાએ પોતાનાં જીવનમાં બનેલી બધી જ વાતો કરી પણ મંથન હજુ ચુપ હતો. હવે મંથન પણ દિલની વાતો મોક્ષા આગળ કહે છે. મેં પણ મા નાં આગ્રહને વશ થઈને મૈત્રી સાથે લગ્ન કર્યા. લગ્નજીવનનાં ફળ સ્વરૂપે મને ઢીંગલી જેવી પરી આપીને મૈત્રી સદાને માટે મારો સાથ છોડીને ચાલી ગઈ. હવે પરી જ મારું જીવન છે બંને પોત પોતાનાં દિલની વેદના