First Break Up

  • 1.9k
  • 640

ક્રિષ્ના પાર્ક માં ફરવા ગઈ હતી. તેને સાથે તેની સહેલી ગીતાંજલિ હતી. બંને કોલેજના સમયની પાકી બહેનપણી. ક્રિષ્ના અને ગીતાંજલી ઘણા લાંબા સમય બાદ મળ્યા હતા. બંને બગીચા ને એક બેન્ચ પર બેસી અને આઈસ્ક્રીમ એન્જોય કરી રહ્યા હતા. એન્જો કરતા કરતા બંનેની લાઇફમાં ઘણી ડિટેલ વાતો ચાલતી હતી... " શું યાર શું ચાલે છે લાઇફમાં? હમણાં ઘણા સમયથી તો તો બહુ જ બીઝી થઈ ગઈ છે. ફોન ઉપાડતી નથી મળવા આવતી નથી.-- ક્રિષ્ના એ ગીતાંજલિને ટકોર કરતા સ્વરમાં પૂછ્યું." હા યાર, મેરેજ થયા પછી લાઈફ બહુ ચેન્જ થઈ જાય છે. અને હવે તો એક ત્રણ મહિનાનો બેબી પણ છે.