લોચો પડ્યો - 5

  • 1.5k
  • 1
  • 646

"મને કાંઈ સૂઝતું નથી." મેં કહ્યું."મારુ માને તો સીધો ઘરે જવા કરતા પહેલા તારા પપ્પા સાથે એક વાર ફોન પર વાત કરી જો." દિપે કહ્યું. મને તેની વાત વ્યાજબી લાગી. મેં મારો મોબાઈલ સ્વીચઓન કર્યો અને એક મિનિટ સુધી ખચકાયા બાદ પપ્પા ને કોલ કર્યો. ચોથી રીંગ માં જ પપ્પાએ ફોન ઉપાડી લીધો. મને એમ હતું કે ફોન ઉઠાવતા જ પપ્પા ઈમોશનલ થઈ જશે પણ ફોન માંથી કોઈ અવાજ ન આવ્યો.'હેલ્લો?? પપ્પા??' 'પપ્પા નઈ હસમુખ ભાઈ વાત કરું છું.' પપ્પાનો ગુસ્સામાં એટલો ઊંચો હતો કે દિપ પણ સતર્ક થઈ ગયો. "તને શું લાગે છે કે તું ન્યૂઝપેપર ચોરી કરી જઈશ