વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 15

  • 2k
  • 1.2k

{{{Previously: શ્રદ્ધા : એક વાત કહું, વિશ્વાસ... કેટલી સહેલાઈથી તેં મને સમજાઈ દીધી કે મારે આ વાત મારા સાસુને કરવી જોઈએ, જે વાત હું વિચારીને પણ ડરતી હતી...તું આજે પણ એવો જ છે ને...જેવો સાત વર્ષ પહેલાં હતો, દયાળું,સમજદાર અને લાગણીશીલ...તું કેવી રીતે એકધારો રહી શકે છે?વિશ્વાસ: માણસ જયારે દુઃખોના પહાડ પાર કરીને આખરે દરિયે પોંહ્ચે છે ને તો એને બધું સમજાઈ જતું હોય છે! }}}શ્રદ્ધા થોડું વિચારીને : એક પ્રશ્ર્ન પૂછું? તેં હજુ સુધી મેરેજ કેમ નથી કર્યા? તું મને હજુ ભૂલી નથી શક્યો ને?વિશ્વાસ : ...તને ખબર તો છે, હું જલ્દીથી પ્રેમમાં નથી પડી શકતો, તું જ મારા