રહસ્યમય - 5

  • 2.5k
  • 1
  • 984

રહસ્યમય ભાગ ૪ ને વાચવા તથાં અભિપ્રાય આપવા બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે ભાગ ૫ ને રજૂ કરવામાં મોડું કરવા બદલ પણ હું માફી માંગુ છું. સન્નાટા સાથે લગભગ હવે ૨૦મિનિટ જેવો સમય વિતી ગયો હતો છતાં કોઈ કંઈ બોલ્યું નઈ જાણે ખરેખર અમારાથી કોઈ માણસનું મૃત્યુ તો નઈ થયું હોયને ગણા પ્રશ્નો સાથે ગાડી આગળ રસ્તો કાપી રહી હતી. મારા ખ્યાલથી સમય જોતા અમારે નિશ્ચિત જગ્યાએ પોચી જવું જોઈએ છતાંય હજુ રસ્તો એની દિશા દર્શાવી રહ્યો હતો મંજિલ ક્યાંય દૂર સુધી પણ દેખાતી ન હતી. હતો માત્ર એક સૂમસામ કાચી રસ્તો.....હવે કલ્લાક પછી મારાથી બોલાઈ ગયું કે