મમતા - ભાગ 5 - 6

(14)
  • 3k
  • 2.3k

️ મમતા ભાગ :5️️️️️️️️( મિત્રો કેમ છો? મજામા ને? મંથન, શારદાબા અને પરીની ગાડી સીધા પાટા પર ચાલે છે. શારદાબાનો સમય પરીનાં લાલન પાલન પાછળ જાય છે. બસ એકલો છે માત્ર મંથન જે પોતાની એકલતાને સાથી બનાવીને જીવે છે. શું મંથનનાં જીવનમાં કોઈ આવશે? તે જાણવા વાંચવો પડશે ભાગ :5) સૂરજનાં સોનેરી કિરણોનું આગમન અને શારદાબાની પૂજા બંને એક સમયે થતાં. કાનાની ભકિતમાં લીન થઈને શારદાબા અડધા દુઃખો ભૂલી જતાં. અને બાકીનો સમય પરી પાછળ જતો. બસ મંથન ગુમસુમ રહેતો. જાણે શરીરમાં પ્રેમની વીરડી જાણે સુકાઈ ગઈ હોય. પોતાનાં દિલમાં મૈત્રી સિવાય કોઈને તે જગ્યા આપવા માંગતો ન હતો. મંથન