મીનાક્ષી શેષાદ્રી - ધ બ્યુટી પેજન્ટ

  • 1.7k
  • 658

માત્ર 17 વર્ષની વયે બ્યુટી પેજન્ટ અને 20 વર્ષની વયે ફિલ્મ કરિયર શરૂ કરનાર અભિનેત્રી મીનાક્ષી મીનાક્ષી શેશાદ્રી અને કુમાર સાનુના 3 વર્ષ ચાલેલા અફેરના કારણે જ સાનુના ડિવોર્સ થયા હતા ફિલ્મ દામિનીને દમદાર બનાવવા માટે મીનાક્ષીને અનેક મુશ્કેલોનો સામનો કરવો પડ્યો હતો બોલીવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમને લગ્ન બાદ પોતાના સ્ટારડમને અલવિદા કહ્યું છે. જોકે, સ્ટારડમને અલવિદા કહેવા પાછળ તેમની પાસે અનેક કારણો હતા. 90ના દાયકાની વાત કરીએ તો અભિનેત્રી માત્ર અભિનય નહીં પરંતુ નૃત્યાંગના, પ્રોડ્યુસર અને સારી સ્પીકર પણ હતી. તેમની એક અભિનેત્રીની વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. જે પોતાની જાતને અભિનેત્રી કરતાં ડાન્સર વધુ