એક પંજાબી છોકરી - 24

  • 2k
  • 1k

સોહમ પ્રિન્સિપલ સરની ઓફિસમાં હતો અને સર તેને પૂછતાં હતા કે કાલે શું થયું હતું પણ સોનાલીની બદનામી થશે એવું સોહમને લાગતું હતું તેથી સોહમ સરને કંઈ જ ન જવાબ આપતો નથી.સર વારંવાર પૂછે છે એટલે અંતે સોહમ કહે છે સર મેં પેલા સાથે એમનેમ જ લડાઈ કરી હતી.તે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાતો કરતો હતો.તે મને જરા પણ ન ગમ્યું તેથી મેં પેલા સાથે લડાઈ કરી બધી ભૂલ મારી હતી. સોનાલી બહાર ઊભી રહી આ બધું સાંભળતી હતી. ત્યાં સોહમના મમ્મીએ પણ બધું સાંભળી લીધું તેને સોહમ પર ગર્વ થયો કે સોહમ સોનાલીને કેટલો પ્રેમ કરે છે.તેના ઉપર કંઈ