અગ્નિકાંડ

  • 1.7k
  • 1
  • 660

ક્યારેક ગરમ પાણીથી કે અગરબત્તીના તણખાથી દાઝ્યા છો? એક આંગળી પણ દાઝે તો કેવી બળતરા થાય...! ઉનાળાની કાળઝાળ ગરમીમાં માત્ર 45 ડીગ્રી તાપમાનમાં બહાર નીકળતાં આપણે તોબા પોકારી જઈએ છીએ, ત્યારે માત્ર વિચારો કે, રાજકોટ ગેમઝોનની અગ્નિમાં 800 ડીગ્રી કરતાં પણ વધુ તાપમાનમાં હસતાં ખેલતાં ભૂલકાઓ ભૂંજીને ખાખ થઈ ગયા, તેમની વેદનાઓ કેવી હશે... જે બાળક ગેમઝોનમાં મજા માણવા આવ્યું હશે, જ્યારે આગ લાગી હશે ત્યારે તેની હસી કેટલી તીવ્ર ચીસોમાં ફેરવાઈ ગઈ હશે... એક આંગળી બળે તો આપણાથી સહન નથી થતું, તો જ્યારે એ કુમળી કાયા આગની લપટોમાં આવી હશે, ત્યારે શું હાલત થઈ હશે એ બાળકની... આવા તો