ગૂગલનું એન્ડ્રોઇડ 15

  • 1.2k
  • 440

એન્ડ્રોઇડ 15ના બીટા વર્ઝનના લોન્ચ સાથે ફીચર અંગે ગૂગલે માહિત જાહેર કરી ઓક્ટોબર 2024માં રોલઆઉટ થશે ગૂગલનું એન્ડ્રોઇડ 15 નવા ફીચર એન્ડ્રોઇડ યુઝરને આઈફોન યુઝર કરતા વધારે સુરક્ષા અને સુવિધા પુરી પાડશે ભારતમાં ફોન યુઝર્સની સંખ્યાના 95 ટકા યુઝર પાસે એન્ડ્રોઈડ ફોન છે. જયારે આઈફોન યુઝરની સંખ્યા માત્ર 4.6 ટકા જેટલી જ છે. જયારે અન્ય ફોન યુઝરની સંખ્યા માત્ર 0.4 ટકા જ છે. એવામાં ગૂગલ દ્વારા તેના યુઝર્સ માટે એન્ડ્રોઇડ 15 લોન્ચ કરવાની તૈયારી કરી છે. એન્ડ્રોઇડ 15ને પહેલા ડેવલોપર માટે જ લોન્ચ કરાયું હતું. જયારે હવે, તેનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. જેના ધાંસુ ફીચર્સ યુઝર માટે અનેક