{{{Previously: શ્રદ્ધા એની જાતને હવે વધારે કાબુમાં રાખી શકતી નથી અને પોતાને વિશ્વાસનાં ખભા પર ઢોળી દે છે. વિશ્વાસ પણ એક ક્ષણની રાહ જોયા વિના શ્રદ્ધાનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવે છે. જાણે રાધાજી ભાગીને આવ્યાં હોય અને કાન્હાજી એમને પ્રેમ કરતાં હોય, એમ જ શ્રદ્ધા અને વિશ્વાસ બંને એકબીજા સાથે બેઠાં હતાં, હાથમાં હાથ, ખભા પર માથું અને ભરપૂર પ્રેમ, એવું દ્રશ્ય રચાયું હતું .}}થોડીવાર સુધી આમ જ વિશ્વાસ શ્રદ્ધાનાં વાળમાં હાથ ફેરવતો રહ્યો. શ્રદ્ધા પણ વિશ્વાસના ખભા પર માથું મૂકી બેસી રહી. થોડીવાર પછી, વિશ્વાસ ધીમેથી બોલ્યો,વિશ્વાસ: કેમ? શું થયું અચાનકથી? તેં તો તારી મરજીથી જ મેરેજ કર્યા