કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ

  • 1.8k
  • 1
  • 574

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ. સ્થળ:- કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની વેકેશન એટલે વિવિધ સ્થળોએ ફરવા જવાની ઈચ્છા પૂરી કરવાનું માધ્યમ. પણ હું તો કહું છું કે દૂર દૂર ફરવા જવું હોય તો વેકેશનની રાહ જોવી પડે! દરેક જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે એક દિવસીય પ્રવાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય મનમોહક હોય છે. શનિ રવિની રજાઓમાં જો આવા એકાદ સ્થળની મુલાકાત લીધી હોય તો આખા અઠવાડિયાનો થાક ઉતારી નવો ઉત્સાહ મેળવી શકાય છે. જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે