Scarecrow - 3

  • 2.3k
  • 950

હેલો, ફ્રેન્ડસ,, સૌપ્રથમ તો હું માફી માગું છું,હા વાર્તાનો આ ભાગ આવતા વધારે સમય લાગી ગયો, પરંતુ આ 5g યુગ માં જ્યાં કોઈ પાસે જ્ઞાનના પુસ્તકો વાંચવા માટે સમય નથી હોતો, ત્યાં કોઈને કાલ્પનિક વાર્તાઓ માં શું રસ હોય શકે, પણ છતાં હું ખુદને આ વાર્તા પુરી કરતા રોકી ના શક્યો,કારણ કે લેખન માટે હું હંમેશા તત્પર રહું,તો ચલો જાણીએ આગળ, એક સુંદર અને શાંત ગામમાં અચાનક એક ભયનો ઉદ્ભવ થયો. સમય: સવારના ૮:૨૦, રતનપર ગામ " એ શું કરો છવો,આ તોરણ હુકાઈ ગયા હે કોઈને ધાન સે કે નય" " તમે ઈ બધું મેકો ને, પેલા રવજી દાદા ને