ગરમી તો કહે મારુ કામ

  • 1.4k
  • 538

પૃથ્વી પર ગરમી સતત અનુભવાઈ રહી હે, તેની પાછળ ઘણા કારણો છે. ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષછેદન, ઉદ્યોગિકરણ વગેરે. દર વર્ષે ગરમીના આગલા રેકોર્ડ તૂટતા જોવા મળે છે. નાના બાળકો અને વૃદ્ધ ને ઘરની બહાર નહિ નીકળવાની સલાહ આપવામાં આવે છે. તેમજ યુવાનોને બપોરે 12 થી 4 દરમ્યાન બહાર નીકળવાની ના પાડવામાં આવે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસમાં સુરતની સિસમેરા હોસ્પિટલમાં કુલ 10 વ્યક્તિ દાખલ કરવામાં આવ્યા. બધા વચ્ચે ઉંમર 40 થી 50 માં 9 વ્યક્તિ અને 1 વ્યક્તિ 52ની વયનો હતો. કોઈ હિટ સ્ટ્રોકથી તો કોઈ ડાયેરીયામાંથી સારવાર લઈ રહ્યો હતો. આ ગરમીમાં મેચનો ઉત્સાહ ફિલ્મ સ્ટારને ઉત્સાહિત