શંખનાદ - 12

  • 1.7k
  • 1
  • 702

સીબીઆઈ ઓફિસર સૂર્ય પ્રતાપે પોતાના જ એક હોનહાર સીબીઆઈ એજન્ટ વિક્રમ સાન્યાલ ને ગિરફ્તાર કરવા માટે કમિશ્નર મજુમદાર ને હુકમ કરી દીધો હતો . વિક્રમ કોઈ ગુનેગાર કે આતંકવાદી ન હતો .. પણ અત્યાર ની ખરાબ પરિસ્થિતિ માં વિક્રમ પોતાના પાડોશી દેશ પાકિસ્તાન પ્રત્યે ના ગુસ્સા ના લીધે કૈક ખોટી હરકત ના કરી બેસે એટલે સૂર્ય પ્રતાપે વિચાર્યું કે વિક્રમ એકાદ દિવસ માટે જેલ માં રહે તો સારું ... વિક્રમ ગાડી લઇ ને સીબીઆઈ હેડક્વાર્ટર થી નીકળ્યો હતો રસ્તા સુમ સામ હતા પોલીસ સિવાય ચારેય બાજુ કોઈ દેખાતું ન હતું એવા માંજ વિક્રમ ની નજર પડી .. તું ચારેક હવાલદાર