ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 2.6k
  • 2
  • 1.2k

"મારી પણ કોઈ જ ભૂલ નહિ, હું પણ તમને એટલો જ પ્યાર કરું છું જેટલો તમે મને કરો છો.. મારે પણ મરવાનું નહોતું. તમને આ નરક જેવી જિંદગી પણ મારે નહોતી આપવી. મારી પણ બહુ જ ઈચ્છા હતી કે હું પણ તમારી સાથે સુખી વૈવાહિક જીવન જીવું. મને બહુ જ અફસોસ હતો કે હું તમારી સેવા ના કરી શકી.. અને એટલે જ હું રોહિણી બનીને તમારો સાથ આપવા આવી. તમે ખરેખર તો એટલાં મહાન છો કે હું આખી જીંદગી તમારી સેવા કરું તો પણ ઓછું છે, પણ હવે મારી પણ એક હદ છે, હું તમને ટચ નહિ કરી શકતી. તમે