શોધ પ્રતિશોધ.. - ભાગ 10

  • 2.2k
  • 1
  • 902

Part 10(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા હીરામાસીની બહેનનાં ઘરે કાંદિવલી રોકાવાનું નક્કી કરે છે. વિવાન અને તેની વચ્ચે લાગણીનાં બીજ વવાય ચૂક્યાં છે. નિયા તેડવા આવવાની હોવાથી લોપા સેન્ટ્રલથી કાંદિવલીની લોકલ ટ્રેનમાં બેસે છે. તે વખતે ફરી એક વાર પૃથ્વી ઠક્કર તેનાં દિમાગ પર હાવી બને છે. હવે આગળ..) લોપા એક પછી એક સ્ટેશન વટાવતી આખરે કાંદિવલી પહોંચે છે. વિવાનની સુચના અનુસાર તે મલાડ આવતાં જ ટ્રેનનાં દરવાજે પહોંચી જાય છે. ટ્રેન થોભતાં ઝડપથી નીચે ઉતરી તે આસપાસ નજર દોડાવે છે. તે નિયાને કૉલ કરવા મોબાઈલ હાથમાં લે છે, ત્યાં જ વિવાન કૉલિંગ ફ્લેશ થાય છે. જે જોઈને એક