એક પંજાબી છોકરી - 22

  • 2k
  • 1k

સોનાલી સાથે જેવો તે ટકરાયો અને તેને મજાકના મૂડમાં ગોગલ્સ થોડા નીચા કરી સોનાલીને આંખ મારી.સોનાલીને આવા છોકરાઓથી ખૂબ જ નફરત હતી. તેથી સોનાલીએ ગુસ્સામાં આવી પેલાને એક ખેંચીને થપ્પડ મારી દીધી. સોનાલીના થપ્પડની ગુંજ એટલી જોરદાર હતી કે આજુબાજુના બધા લોકો જોવા લાગ્યા અને પેલાના ગાલ પર સોનાલીના પંજાની છાપ દેખાવા લાગી.પેલો ગુસ્સામાં કહેવા લાગ્યો,તું શું ખુદને હિરોઈન સમજે છે? કોઈ તારી સાથે ખરાબ વ્યવહાર નહોતો કર્યો જો તું આ રીતે ગુસ્સામાં આવી ગઈ. મેં તને ટચ પણ નથી કર્યું.સોનાલી કહે છે તે આંખ કેમ મારી? હું કંઈ એવી છોકરી નથી કે તું મને પટાવી લઈશ.આ વાત સોહમને સોનાલીની