એક પંજાબી છોકરી - 21

  • 2k
  • 1.1k

સોનાલીના દાદુ પણ માને છે કે સોનાલી સાથેનો તેમનો વ્યવહાર જરા પણ ઉતમ નહોતો. તે ખૂબ સારી અને સમજદાર છોકરી છે. તેને આમ બંધનમાં બાંધી ના દેવી જોઈએ.તેથી તો તેમને સોનાલીને એક સરપ્રાઈઝ આપવાની વાત કરી.સોનાલીના દાદુ સોનાલી અને તેના પપ્પાને લઈને બહાર ગયા પણ ક્યાં જાય છે ? શા માટે? તે કોઈને કહ્યું નહીં કેમ કે તે સોનાલીના ચહેરા પર પહેલા જેવી જ ખુશી જોવા માંગતા હતા. જે તેમની ફેમિલીના અજીબ વર્તનથી ક્યાંક ખોવાઈ ગઈ હતી.સોનાલીના દાદુ સોનાલી અને તેના પપ્પાને એક શો રૂમમાં લઈ ગયા જે સ્કૂટીનો શો રૂમ હતો.સોનાલી ત્યાં જઈને પણ સમજી ન શકી કે તેના