અગ્નિસંસ્કાર - 67

(13)
  • 1k
  • 1
  • 610

હોકી સ્ટીક સાથે બે ચોર એકસાથે કેશવ પર હમલો કરવા આગળ વધ્યા. પરંતુ ચોરની તરકીબ કેશવ સામે ન ચાલી અને કેશવે તે બન્ને ચોરને પણ જમીન પર પછાડી દીધા. " બડી તાકાત હૈ તેરે બાજુઓ મેં? તુ આખીર હૈ કોન?" ગેંગનો લીડર બોલ્યો. " તેરી મોત હું સાલે...તેરે કર્મ કી તુજે સજા દેને આયા હુ..." કેશવે પણ જડબાતોડ જવાબ આપ્યો." મેં કુછ સમજા નહિ...." " દો સાલ પહેલે જો તુને ઉસ લડકી કે સાથ કિયા મેં ઉસિકી હિં બાત કર રહા હું.. " લીડર જોરજોરથી હસવા લાગ્યો. " તુ ઉસ પુરાની બાત કા બદલા લેને આયા હૈ? અબ તક તો