ડેટા લોસથી બચવું છે?

  • 1.9k
  • 610

આજના સમયમાં યુઝર્સ માટે સૌથી મોટી સમસ્યા એટલે ડેટાને સુરક્ષિત રાખવો ડેટા લોસથી બચવા માટે એન્ક્રિપ્શન કે બેકઅપ સબ્સ્ક્રિપશન જરૂરી ડેટા બેકઅપના ટુલ્સ વિષે અનેક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી આજના આધુનિક અને ડીઝીટલ યુગમાં જેટલું મહત્વન વ્યક્તિનું છે તેટલું જ મહત્વન ડેટાનું છે. વ્યક્તિના રોજિંદા જીવનમાં પણ ડેટાનું મહત્વ વધારે હોય છે. એટલું જ નહીં વ્યક્તિ રોજિંદા જીવનના અનેક નિર્ણયો લેવા માટે ડેટાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજના આધુનિક યુગમાં વ્યવસાય હોય કે વ્યક્તિનો અંગત ડેટા તેની જાણવણી મહત્વની બની છે. મોબાઈલ ફોન હોય કે પછી લેપટોપ અને કોમ્પ્યુટર કે વેબસાઈટ બધે જ ડેટાનો સંગ્રહ થતો હોય છે. જે