વિવિધ ક્ષેત્રે મહિલા

  • 488
  • 158

હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ – લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)પ્રથમ મહિલા સેસન્સ જજ – અન્ત ચાંડી (કેરળ)એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા – બચેન્દ્રી પાલ.એવરેસ્ટ પર બે વાર ચઢનાર મહિલા – સંતોષ યાદવઅશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા – નીરજા ભનોટનોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – મધર ટેરેસાપ્રથમ મહિલા સંસદ – રાધાબાઈ સુબ્રમણ્યમપ્રથમ મહિલા યુપીએસસી અધ્યક્ષ – રોઝ મિલિયન બેથ્યુંપ્રથમ મહિલા IAS – અન્ના જ્યોર્જઈંગ્લીશ ખાડી પર કરનાર પ્રથમ મહિલા – આરતી શાહમિસમિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા – રીટા ફારિયાઅંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા – કલ્પના ચાવલામિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલા – સુષ્મિતા સેનઓલિમ્પિકમાં મેડલ જિતનાર પ્રથમ મહિલા – કર્ણમ મલ્લેશ્વરી (બ્રોન્ઝ), (વેઈટલિફ્ટિંગ