કમલી - ભાગ 9

  • 1.8k
  • 778

પેરિઝાદ તેને સોંપ્યો હતો..ક્યારેક ક્યારેક તે તેના પિતા સાથે ક્લબમાં પણ જતી....એકવાર તેના પિતાને અચાનક એક કામ આવી ગયું હતું એટલે એમણે પેરિઝાદને કહ્યું આજે સાંજે કોલેજ છૂટ્યા પછી બ્રિચ કેન્ડી ક્લબમાં જઈને પૈસા લઈ આવજે ઘણા સમયથી બાકી છે. મેં ત્યાંના મેનેજરને વાત કરી દીધી છે.પિતા સાથે વાત કરી તે કૉલેજ જવા નીકળી ગઈ.આખો દિવસ કૉલેજ એટેન્ડ કર્યા પછી જ્યારે તે અને સુરેશ બંને પાર્કિંગમાં આવ્યા ત્યારે પેરિઝાદની ગાડીમાં પંચર હતું. હવે, ક્લબ માં કેવી રીતે જઈશ? તે મનમાં વિચારી રહી હતી.સુરેશ થોડો જલ્દીમાં હતો કેમકે, આજે વિજય કોલેજ નોહતો આવ્યો તેની તબિયત ઠીક ન હતી. પણ, પેરિઝાદની ગાડી