શોધ પ્રતિશોધ.. - ભાગ 9

  • 1.8k
  • 1
  • 836

Part 9 (ગયા ભાગમાં આપણે જોયું કે લોપાએ જેમ કોરાનામાં પિતા ગુમાવ્યા તેમ વિવાને તેની મમ્મી. બંને વચ્ચે થોડી કુણી લાગણીનાં બીજ વવાય છે. વિવાન લોપાને પોતાનું કાર્ડ આપી મદદ માટેની તૈયારી બતાવે છે. બંને મુંબઈ પહોંચે છે. હવે આગળ...)લોપાએ કૉલ રિસીવ કર્યો તે દરમિયાન વિવાન એક તરફ ઊભો રહ્યો. લોપા બોલી,"જય શ્રીકૃષ્ણ, માસી. હું પહોંચી જ છું હજુ. હું તમને..."હીરામાસીએ તેની વાત કાપતા કહ્યું,"જો બેટા, તારી એક વાત મેં માની. તું શા માટે મુંબઈ જાય છે? તે ન પૂછ્યું. હવે એક વાત તારે મારી માનવી પડશે કે તને તેડવા મારી માસીની દીકરી બહેન જે કાંદિવલીમાં રહે છે, તે હમણાં