ખજાનો - 78

  • 734
  • 1
  • 454

"રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગઈ છે પરંતુ તેઓ કંઈ એક્શન લે તે પહેલા આપણે ઝાંઝીબારના કિનારા સુધી પહોંચી જવું પડશે. જો અંગ્રેજોએ આપણને રોક્યા તો કિનારા સુધી પહોંચવું મુશ્કેલ જ નહીં અશક્ય બની જશે. બની શકે તેઓ આપણી ધરપકડ કરીને જેલમાં પણ પૂરી દે. અંગ્રેજોના વર્તન વ્યવહારથી હું બખૂબી જાણીતો છું.અહીંની પ્રજાને અંગ્રેજોની ધરપકડથી જેલમાં પુરાઈ જવાનો ડર રહેતો નથી કેમ કે એકાદ અઠવાડિયા બાદ તો તેઓ છૂટી જવાના જ છે. તમારી ફિકર એટલે થાય છે કે તમે અહીંની પ્રજા નથી. ન કરે નારાયણ તમને કોઈને અંગ્રેજોની કેદ થાય તો તેમાંથી છૂટતા એકાદ