મારા જીવનના સ્મરણો - 1 - ચોરી

  • 2.6k
  • 1
  • 878

એમ તો એ આખો દિવસ હંમેશા આનંદમાં જ હોય પણ ખબર નઈ છેલ્લા બે-ત્રણ દિવસથી એણે કોલેજમાં આવાનું બંધ કરી દીધું.એકદમ બેચેન થઈને બાર બેસી રહે.એક વાર મેં પૂછ્યું "કંઈ થયું છે તને?હું કઈંક મદદ કરી શકુ?" એણે નકારમાં માથું ધુણાવ્યું.એણે કહ્યું બસ થોડું ટેંશન જેવું છે અને ગમતું નથી તો બેચેન છું. મેં પણ વધારે હેરાન ના કરીને ચાલતો થયો.અચાનક અવાજ સાંભળીને મેં પાછળ જોયું તો બે ત્રણ લોકો એને ઘેરીને ઉભા હતા."બોલ તે જ લીધા છેને?" બીજો વ્યક્તિ"તારાથી હિમ્મત કેમ થઈ મારુ પાકીટ અડવાની".હું દોડીને ત્યાં ગયો અને પૂછ્યું "શુ થયું?"."કંઈ નહીં પૈસા લઇ લીધા છે એણે અમારા