સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 11 (છેલ્લો ભાગ)

  • 788
  • 352

ભાગ - ૧૧આગળના ભાગમાં આપડે જોયું કે પ્રશાંત આ આખા ખેલની પાછળ જવાબદાર હતો ..... શું પ્રશાંતને એનાં ગુનાની સજા મળશે કે બધાંની જેમ મારે પણ એક અબળાની જેમ જિંદગી જીવવી પડશે ..... ???? ચાલો જાણીએ આ ભાગમાં ..... ******* પ્રશાંત જોર - જોરથી હસવા લાગ્યો . એક સમયે જેના પર મેં વિશ્વાસ મુક્યો હતો , તેનું આ રૂપ મને અચાનક રાક્ષસ જેવું , દાનવ જેવું લાગવા લાગ્યું હતું . છતાં મનમાં અફસોસ અને આશ્ચર્ય હતું ... તેણે સાંજે મને ડિનર આપવા ફરી દરવાજો ખોલ્યો ... મને ખવડાવવા માટે ઘણી કોશિશ કરી પણ મારી જીદ આગળ તે ગુસ્સે થઈ ગયો