સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 10

  • 756
  • 1
  • 362

ભાગ - ૧૦ક્રમશઃ ..... અને સૌથી વધુ ડર તો એ વાતનો હતો કે હવે તે ગુનેગાર વધુ સચેત થઈ ગયો હતો . બધાં હોટેલ પર બેઠાં હતાં . એટલામાં એક કૉલ લેનલાઈન પર આવ્યો . અને તે ફોન આ ક્રિમિનલનો જ હતો .... તેણે પોલીસની આખી ટીમને ચોખ્ખી ધમકી આપી કે ," તેઓ એનાં કામમાં દખલગીરી ન કરે જો હવે એવું થશે તો કોઈને પણ જીવ ગુમાવવો પડશે અને એનાં જવાબદાર તમે જ રહેશો ... " પણ આપણા દેશની પોલીસ ..... તેને પોતાનાં જીવની કોઈ પરવાહ ન હતી . તેઓનું બસ એક જ લક્ષ્ય હતું કે આ ક્રિમીનલને બહુ જલ્દી