ચિત્રકારનો જાદુ

  • 1.6k
  • 587

“ચિત્રકારનો જાદુ” એક ફાર્મ હાઉસમાં શાણપણથી ઉભરાતાં સ્ટુડન્ટસ કેમ્પમાં ભેગાં થયા હતા. એક ખુબ ખ્યાતનામ ચિત્રકાર ટાઢે છાંયડે પક્ષીઓના કલરવ સાથે એક વોલ પર એક સુંદર ડ્રોઈંગ કરી રહ્યાં હતા.નવા યુગની યંગદોરી એવા આ પંદરથી વીસ વર્ષના બુદ્ધિજીવી શીબિરાર્થી ન તો ચિત્રકારનું ગણકારતાં કે, ન ચિત્ર સામે જોતાં હતા. બસ અંદરોઅંદર ઠઠ્ઠા મસ્તીમાં મશગુલ હતા.પ્રકૃતિની મંદ મંદ મધુર હવાની લહેરના સંગીતને અગમ્ય કરી પોતાની પાસે રહેલ બુક-પેન,બોટલ વગેરે એક બીજા પર ફેકી રહ્યાં હતા. જાણે આ ડ્રોઈંગ તેને માટે બોરિંગ હોય એવું લાગતું હતું. પણ મલ્હારના મગજમાં વિચારો વણાતાં હતા.એક સ્ટુડન્ટે પોતાના મિત્ર સામે પાણીની બોટલ ફેંકી પણ આ બોટલ