વિજય બારસે

  • 2k
  • 672

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 33મહાનુભાવ:- વિજય બારસેલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીફૂટબોલ આ દેશમાં સૌથી વધુ પ્રિય અને રમાતી રમત છે. વળી તે ભારત દેશની રાષ્ટ્રીય રમત પણ છે. એક રમત કરતાં પણ વધુ તે એક લાગણી છે જે દેશભરના લાખો લોકોના હૃદયમાં જોડાય છે. અમીરથી લઈને ગરીબ સુધી દરેક આ રમત રમતા જાતિ, રંગ અથવા ધર્મના આધારે કોઈપણ ભેદભાવ વિના તેનો આનંદ માણે છે. એક પી. ટી. ટીચર ફૂટબૉલની રમતને કેવી રીતે ખોટાં રવાડે ચઢી ગયેલાં યુવાઓને પાછા વાળવા માટે ઉપયોગમાં લે છે તે જાણવું હોય તો આપણે મળવું પડે નાગપુરનાં એક પી.ટી. શિક્ષક શ્રી વિજય બાર્સેને. ચાલો, એમનો પરિચય મેળવીએ.પ્રારંભિક