ગુલાબની ચમેલી

  • 2.2k
  • 748

ચમેલી,બરાબર પાંચ વાગે મળીએ,શશીવનમાં. . તમારી મોબાઈલ સ્ક્રીન પર આ મેસેજ કોઈ અજાણ્યા નંબર પરથી આવેલો,ચિત્રા.મોબાઈલ નંબર અજાણ્યો હતો પણ મેસેજ કરનાર પરિચિત હતો કારણ કે ચમેલી નામથી તમને બોલાવનાર એક જ વ્યકતિ હતો ગુલાબ. દસ વર્ષ પછી ગુલાબે તમારો સંપર્ક કર્યો હતો.તમે બંનેએ આમતો દસ વર્ષ પહેલાં શશીવનમાં જ એકબીજાને ભૂલી જવા અને કોઈ સંપર્ક નહી રાખવાનો નિર્ણય કર્યો હતો,પરંતું અચાનક આજે એનો મેસેજ જોઈ તમે ચમક્યા.તમે ગુલાબને મળવા જવું કે ન જવું એ બાબતે દ્ધિધામાં મૂકાયાં ચિત્રા. લાંબો વિચાર કર્યા પછી તમે એને મળવાનું નકકી કર્યું.દસ વર્ષ સુધી બંને પક્ષે રહેલી ખામોશી તમારા કે ગુલાબમાંથી કોઈએ તોડી ન