અયોધ્યા પ્રવાસ

  • 2.8k
  • 888

દરેક વ્યકિત પ્રમાણે લેખક ના પ્રવાસ વર્ણનો ખૂબ જ અલગ અલગ અને એ વિશેના મંતવ્યો સાવ વિપરીત હોય શકે છે અને દરેક વ્યકિત દ્વારા લેવામાં આવેલા અનુભવો માં એટલા કાટખૂણે નો ફેરફાર હોય છે કે કશું સામ્ય દેખાય જ નહિ. આ પ્રવાસ વર્ણન માત્ર મનોરંજન પૂરતું જ નહિ પણ ભારત ની આટલી વસતી ના સાચા પ્રતિબિંબો છે જેના દ્વારા સાંપ્રત પરિસ્થતિ નો સંપૂર્ણ ચિતાર મેળવી શકાય. ઉપાડવાના 4 કલાક પેહલા અમે તો રેલવે સ્ટેશન પર ધામાં નાખી દીધેલા ને પછીરિયલ struggle શરૂ થયું ટ્રેન માં ચડવા માટે નેજેમ કોક પથરો ઘા કરે એમ કોઈક મારા સ્થિર શરીર ઉપર ઘા થઈ