ટ્રેન ટેલ્સ - સમીક્ષા

  • 5.2k
  • 1
  • 1.6k

Train Tales ..આ પુસ્તક ના લેખક ની નામ છે અંકિત દેસાઈ ..આમ તો પુસ્તકો ઘણા લખાયા છે પણ ટ્રેન વિશે આ પુસ્તક ...વાર્તાઓનો સંપુટ છે કહો કે ચાવીને ચાવીને ભરેલો નાનો કોળિયો...જેમાં કેટલીક રસપ્રદ વાતો છે ને આ નાની વાર્તાઓ માંથી પ્રગટ થતાં સૂક્ષ્મ અવલોકનો જેમાંથી ઉદભવતી કેટલીયે શિખામણો ને ઉપરાંત માનવ સ્વભાવ ની કેટલીયે બાબતો જે સામાન્ય રીતે નોંધ માં પણ ના લેવાતી હોય..આપણી ઘણી વસ્તી એ ટ્રેન માં સફર કરે છે ,ને ત્યાંના જનરલ ડબ્બા માં પ્રતિબિંબિત થાય છે સાચ્ચું ભારત ...એક ગ્રાઉન્ડ રિયાલિટી ....જમીન થી જોડાયેલા લોકો ને એમની જીદંગી ની વાર્તાઓ ...ત્યાં ના દરેક મુસાફર ની