જીજીવિષા

  • 2k
  • 702

મારા મોબાઈલ ફોન ની રીંગ વાગી,રીંગ વાગતા ની જ સાથે હું એક ઊંડા સ્વપ્ન માંથી જાગ્યો..સમય જોયો તો સાંજ ના સાત વાગ્યા હતાં, સ્વપ્ન હતું મારુ અને નેહા નું, અમે બંને રાત ના અગ્યાર વાગ્યે વડોદરા ના રસ્તા પર હતાં, બેય જોડે બોવ જ ખુશ હતા, આગળ ના જીવન વિશે વિચારી કરી રહ્યા હતા કે પરિવાર ને કેમ માનવીશુ? તે બોલતી હતી કે મારો ભાઈ તો માની જશે પણ મારા પપ્પા નહિ માને, બોવ જીદ્દી સવભાવ ના છે અને તે મારા ભાઈ નુ પણ નહીં જ માને મને ખબર છે... ત્યા જ મારુ સ્વપ્ન તૂટ્યું અને હું જાગી ગયો...બેડ પર