એક પંજાબી છોકરી - 16

  • 1.9k
  • 1.2k

સોનાલી ઢોકળા ખાતા ખાતા તેમના મમ્મીને કહે છે જોયું મમ્મી આ એકદમ ગુજરાત જેવા જ ટેસ્ટી છે. તેમના મમ્મી અને સોનાલી બંને ગુજરાતમાં રહેતા ત્યારે આ ઢોકળા ખૂબ ખાતા હતા,ત્યાંથી આવ્યા પછી તેમને આજે આ ઢોકળા મન ભરીને ખાધા હતા.હવે બધા લોકોએ મસ્ત મજાનો ગરમ ગરમ નાસ્તો ભરપેટ ખાઈ લીધો હતો અને હવે આજના આ સુંદર નાટકમાં કઈ શાળા વિજેતા રહી તેનું નામ જાહેર થયું.આ નાટકનું આયોજન કરાવનાર જે વ્યક્તિ હતા તે પાંચ રાજ્યના હેડ હતા.તેમને સ્ટેજ ઉપર જઈ માઇકમાં બોલવાનું શરૂ કર્યું.તેઓ કહે છે સૌ પ્રથમ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અહીં આવી આપનો કિંમતી સમય અમને બધાને