બસ સ્ટેન્ડ

  • 2.1k
  • 730

રોજ ની જેમ હું બસ પકડવા રોડ નજીક ના સ્ટેન્ડ પર આવ્યો બસ જરાક આજે લાગે મોડી પડી હતી, નજર મારી આમ તેમ ત્યાં સુધી ફરતી હતી, જોઈ સ્ટેન્ડ ના પાસે જૂની હાલત માં એક દીવાલ મેં, લખ્યું હતું ચિત્ર દોરી ને બેટી બચાવો, જરાક નીચે નજર પડી ને નાના ભાઈ ને ખોળા માં સુવડાવતી 14 એક વર્ષ ની દીકરી હતી, એના છુટા છવાયા વાળ ને ચહેરા પર મુસ્કાન હતી, કપડાં હતા મેલા પણ મારી દીકરી જેવી એ માસુમ હતી, આવી ગઈ એટલા માં બસ મારી ને હું બસ માં ચડી ગયો, બારી બાર જોઈ ને વિચાર માં પડી ગયો,