સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 9

  • 985
  • 358

ભાગ - ૯ ક્રમશઃ ......મિહિર સર : " તો તું ગાયબ કેમ થઈ ગયો હતો .... ???? બોલ સાચું .... " તે માણસ થોડી વાર ચુપ જ રહે છે ... પોલીસ તેનાં પર લાઠીમાર કરે છે .. તે છતાં તે ચુપ જ રહે છે . થોડી વાર તે માર સહન કરી લે છે પણ પછી અચાનક જ ......તે માણસ ડરેલા અવાજમાં : " બોલુ છુ સર ... બોલુ છુ .... મારશો નહીં ... હું બધુ જ સાચે સાચુ કહુ છુ .... "મિહિર સર : " બોલ બધુ જ સાચું .... "તે માણસ અત્યંત કરુણ અવાજમાં : " સર આ ત્રણ