ખજાનો - 42

  • 1.1k
  • 1
  • 744

" તમારી વાત તો સાચી છે. તો આપણે હવે કોની રાહ જોઈએ છીએ ?" સુશ્રુતે પૂછ્યું. " પેલો દીપડો ઝાડ પરથી ઉતરે તેની...!" લિઝાએ જવાબ આપ્યો. દીપડો કોઈ સૈનિકને પોતાનો શિકાર બનાવે તેની સૌ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કોટડીનો દરવાજો ખુલ્યો. એ જ સમયે દીપડાએ એક સૈનિક પર તરાપ મારી.આ જ ઘડીનો લાભ લઇ પાંચેય ફટાફટ બહાર નીકળી ગયા અને તેમને ઉપયોગમાં લીધેલ નિસરણી પણ બહાર ખેંચી લીધી. કોટડીમાં આવેલો માણસ જોઈ ગયો કે કેદીઓ ભાગી ગયા. તેણે પાંચેયને પકડવાનો પ્રયત્ન કર્યો પણ સાવ નિષ્ફળ રહ્યો. બહારની બાજુ દીપડાના હુમલાને કારણે સૈનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી. એ દરમિયાન ચારેય