ખજાનો - 15

  • 1.3k
  • 1
  • 988

ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા પર પહેરેલી કેપ પર નાની ટૉર્ચ તો હતી જ પણ તે ટોર્ચનો પ્રકાશ સીધો માછલીની આંખોમાં જતો નહોતો. ચારે જણા છૂટા છૂટા થઈ ગયા. જોની તેના અનુભવને આધારે મિત્રોને ઈશારા કરી રાક્ષસી માછલીથી કેવી રીતે બચવું તે સમજાવી રહ્યો હતો. ચારેયને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખેલ ટૉર્ચ કાઢી અને એક સમયે બધાએ ટૉર્ચ ચાલુ કરી. એકસાથે બધી બાજુથી પ્રકાશ આવતાં માછલીની આંખો અંજાઇ ગઈ. તે પ્રકાશની વિરુદ્ધ દિશામાં ભાગી ગઈ. તે રાક્ષસી માછલીને જતી જોઈ ચારેયને રાહત થઈ. ચારેયને હવે રાક્ષસી માછલીનો ડર રહ્યો નહોતો. જો માછલી આવી