ખજાનો - 1

(22)
  • 6.5k
  • 2
  • 4.6k

દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા નગરહવેલીમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.. * * * * * સાંજનો સમય હતો. સૂરજ તેના સોનેરી કિરણોને ફેલાવતો દરિયામાં ડૂબકી લગાવી રહ્યો હતો. ત્યારે દરિયા