રામ ગોપાલ વર્મા - RGV

  • 1.6k
  • 514

* રામગોપાલ વર્માની મોબાઈલ પર રૂ. 2000માં બનાવેલી ફિલ્મે રૂ. 70 લાખની કમાણી કરી!* 11 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં RGVએ 14 ફ્લોપ ફિલ્મો આપી * રામ ગોપાલ માટે પોતાની જાતનો અને અન્યનો અભ્યાસ એ જ નિર્માતા બનવાની પ્રથમ પ્રેરણાખ્યાતિ શાહ (સિદ્ધયતિ)khyati.maniyar8099@gmail.com બોલીવુડમાં હોરર કે થ્રિલર ફિલ્મો બનાવનાર એક માત્ર દિગ્દર્શક એટલે RGV - રામ ગોપાલ વર્મા. રામ ગોપાલ વર્માનો જન્મ તેલુગુ પરિવારમાં 7 એપ્રિલ 1962માં આંધ્ર પ્રદેશના વિજયવાડામાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ સિકંદરાબાદમાં અને BE સિવિલ એન્જિનિયરિંગ વિજયવાળાથી પૂર્ણ કર્યું. કોલેજકાળ દરમિયાન વર્માને ફિલ્મોમાં રસ તેમના કાકાના કારણે આવ્યો હતો. તેઓ ઘણીવાર ક્લાસ બંક કરી ફિલ્મો જોવા જતા. અમુક