અરશદ વારસી - અનકહી બાતેં

  • 1.5k
  • 554

* સર્કિટના નામથી ઓળખાતા અરશદ વારસીનું સંઘર્ષમય જીવન * અરશદ બોર્ડિંગ સ્કૂલના વેકેશનમાં ઘરે જાય એટલે ઘરનું સરનામું બદલાઈ જતું હતું * મારિયા ગોરેટી સાથે લગ્નના 25 વર્ષે 23મી જાન્યુઆરી 2024એ લગ્ન નોંધણી કરાવી ખ્યાતિ શાહ (સિદ્ધયતિ)khyati.maniyar8099@gmail.com આમ તો સર્કિટ શબ્દ ઇલેક્ટ્રિકલ ટર્મ માટે જ વપરાય છે. પરંતુ એ સર્કિટ આ શબ્દ સંભળાય એટલે બધાને એક જ નામ યાદ આવે અરશદ વારસી. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં મુન્નાભાઈ (સંજય દત્ત)ના મિત્ર સર્કિટ (અરશદ વારસી)ની કોમીડીના ખુબ જ વખાણ થયા હતા. જોકે, હાલમાં ફિલ્મોમાં ન દેખાતા અરશદ વારસી ફિલ્મોની જગ્યાએ એન્ટટેઈન્મેન્ટ ચેનલ પર આવતા રિયાલિટી શો ઝલક દિખલાજામાં જોવા લઈ રહ્યા છે. એક