મેરેજ લવ - ભાગ 12

  • 2k
  • 3
  • 832

( આગળ આપણે જોયું કે અયાન હવે આર્યાને પસંદ કરવા લાગ્યો છે. હવે તેને આર્યા ની હર એક અદા ગમવા લાગી. એક દિવસ તેણે આરવ અને આરસીને સામેથી જીંગા ગેમ રમવા માટે કહ્યું, અને જાણી કરીને પોતે આઉટ થઈ ગયો.આરવ અને આરસીએ પનિશમેન્ટ નું કહેતા સામેથી જ આગળની પનીશમેન્ટ માટે રેડી થઈ ગયો અને આર્યાએ ના પાડતા પોતે પનીસમેન્ટ મંજૂર હોવાનું કબુલ કર્યું. આર્યાને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો હવે આગળ.) અયાને આર્યાનો હાથ પકડી કહ્યું મને આ પનીસમેન્ટ મંજુર છે. આર્યા હેરત થી અયાન સામે જોઈ રહી. અયાન આર્યાનો હાથ પકડીને હોલમાં વચ્ચો વચ્ચ લઈ આવ્યો. અયાન આર્યા