સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 6

  • 1.8k
  • 936

ભાગ - ૬ હું તરત તેનાં હસમુખી મિજાજથી બોલાયેલા શબ્દોને ઓળખી ગઈ . અને ચોંકી ગઈ . હું ચોંકીને : " પ્રશાંત , તું ..... ???? ક્યાં જતો રહ્યો હતો .... ??? કેટલો ડોર બેલ માર્યો પણ મને થયું ખોલતો કેમ નથી ... પછી અંતે બસ આવી ગઈ એટલે એકલાં જ સફર કરવાનું લખ્યું છે તેવાં વિચારથી બેસી ગઈ બસમાં ..... " પ્રશાંત ડુપ્લીકેટ દાઢી કાઢતાં : " તું ડરી ગઈ હતીને કે આ કોણ અપરિચિત તારી બાજુમાં આવી બોલવા લાગ્યું ..... ????? " હું મોટો નિસાસો નાખીને : " હા , તો .... " પ્રશાંત હસતાં હસતાં : "