સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 5

  • 2k
  • 1.1k

ભાગ - ૫ મને થોડું હસવું આવ્યું . હું મારી ચા પીવા લાગી ..... અને ખરેખર ચા ઠંડી થઈ ગઈ હતી ... ચા પુરી કરી અમે ફરી ચાલવાનું ચાલુ કર્યું . હવે મને ખુબ નિંદર આવી હતી અને સવારે વહેલાં પણ ઉઠવાનું હતું ..... બંને હોટેલ પહોંચ્યા . અને ગુડ નાઈટ કહી પોત - પોતાની રૂમમાં જતાં રહ્યાં . બીજો દિવસ થયો . સવારે હું તૈયાર થઈ ફટાફટ રૂમની બહાર આવી . ..... મને ખુબ ભુખ લાગી હતી એટલે મેં પ્રશાંતનો દરવાજો ખટખટાવ્યો ... ડોર બેલ પણ માર્યો ... મેં વિચાર્યું એક સાથે બસમાં જવાનું છે તો અમે સાથે બ્રેક