એક પંજાબી છોકરી - 15

  • 2.2k
  • 1.2k

રાજાએ રાંઝાને ચોર સમજી પકડી લીધો.રાંઝા એ રાજાને બધી સત્ય હકીકત કહી અને તેને પ્રેમની પરીક્ષા આપવા માટે આગ પર હાથ રાખી દીધો.આ જોઈ રાજાએ હીરના પિતાને આદેશ આપ્યો કે તે હીરના લગ્ન રાંઝા સાથે કરી આપો.રાજાના ડરથી હીરના પિતા માની ગયા પણ તેના કાકા કૈદો એ તેમના લગ્ન રોકવા માટે હીરને જમવામાં ઝેર આપી દીધું તે ખાઈ હીર થોડી વારમાં જ મુત્યુ પામી,આ ખબર રાંઝાને મળી તે દોડતો હીર પાસે પહોંચી ગયો પણ ત્યાં તો ખૂબ મોડું થઈ ગયું હતું ને હીર મુત્યુ પામી.આ દુઃખ રાંઝાથી સહન ન થતાં તેને પણ ઝેરવાળું ભોજન ખાઈ લીધું અને થોડી જ વારમાં