આત્મજા - ભાગ 4

  • 894
  • 1
  • 536

આત્મજા ભાગ 4“મારી સાથે આવી રીતે વાત ન કરો.મને શોખ નથી થતો ગર્ભ પરીક્ષણ કરવાનો..! તમે જ લોકો તો આવ્યા છો ગર્ભ પરીક્ષણ કરવા માટે..! અને મેં રૂપિયા લીધા છે તો મારે સાચું તો કહેવું જ પડશે કે તમારા ગર્ભમાં દીકરી છે.” ડોક્ટરે હાથ છોડાવી કહ્યું."એક સ્ત્રી થઈ સ્ત્રીની વેદનાને નહિ સમજી શકો તમે ? તમે બહાર એમ કહેશો કે મારા પેટમાં દીકરી છે, તો આ લોકો મારા સંતાનને મારા પેટમાં જ મારી નાખવા તમને મજબૂર કરશે. તમે આવું કરશો તો તમને પાપ લાગશે,મારી દીકરીની હત્યા કરવાનું." નંદિનીએ ડૉક્ટર સામે જોઈને કહ્યું. પણ ડૉક્ટર પર તેની વાતોની કોઈ જ અસર