આત્મજા - ભાગ 3

  • 2.2k
  • 1.5k

આત્મજા ભાગ 3“એ વાત તો તમે જાણો જ છો કે અત્યારે ગર્ભ પરીક્ષણ કરવું અને કરાવવું બંને ગુનો છે. હું આ જોખમ ન લઈ શકું.” ડોક્ટરે કહ્યું. “કેવી વાત કરો છો બેન..? ગર્ભ પરીક્ષણની વાત તમારા અને અમારા સિવાય ત્રીજાને ક્યાંથી ખબર પડશે..? તમે બસ એટલું અમને જણાવો કે નંદિનીના પેટમાં દીકરો છે કે દીકરી..?” પ્રદીપએ કહ્યું. “ગર્ભ પરીક્ષણ કરવું અમારા માટે જોખમકારક છે. જો કોઈને ખબર પડી જાય તો અમારો ડોક્ટરનો વ્યવસાય પણ છીનવાઈ જાય. હું ગર્ભ પરીક્ષણ નહીં કરું.” ડોક્ટરે પ્રદીપ સામે જોઈ કહ્યું. પ્રદીપ એ પોતાની બેગમાંથી 10000 નુ બંડલ કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. ડોક્ટર નોટોના