શોધ પ્રતિશોધ.. - ભાગ 4

  • 1.7k
  • 818

(આગળનાં ભાગમાં આપણે જોયું કે ટ્રેનમાં લોપાની મુલાકાત વિવાન નામનાં એક વકીલાતની પ્રેક્ટિસ કરતા યુવાન સાથે થાય છે. સ્વભાવે ખૂબ સાલસ એવાં આ યુવાન સાથે વાત કરીને લોપાને માનસિક શાતા મળે છે. લોપાના મનમસ્તિષ્ક પર હજુ અચલાની ડાયરી છવાયેલ છે. હવે આગળ...)"લોપા, બેટા મને માફ કર. હું મજબૂર હતી દીકરા, એ સમય મારો ન હતો. હું નબળી પડી ગઈ બેટા! માફ કર....માફ કર...." કરતી અચલા બેભાન થઈ ઢળી પડી. લોપા એને ઊઠાડવા મથતી રહી પણ અચલાનું શરીર નિશ્ચેતન થઈ ગયું. "નહીં....મમા...નહીં...."કરતી લોપા હીબકે ચઢી ગઈ ને બરાબર એ જ સમયે પાછળ શું છૂટી ગયું? એની પરવાહ વગર ભાગતી ટ્રેનને પણ